Monday, 7 April 2014

ચુંટાયા અધ્યક્ષ ને છે તહે દિલ થી સ્વાગત આપનું ભાઈ દિવાકર શાહ


શ્રી દિવાકર શાહ 
અધ્યક્ષ ,  શ્રી ગુજરાતી સમાજ ઈન્દોર
* * *
ચુંટાયા અધ્યક્ષ ને છે તહે દિલથી સ્વાગત 
આપનું ભાઈ દિવાકર શાહ 

છો આપ અધ્યક્ષ તો ગુજરાતી સમાજને 
મળશે હવે નવી નવી રાહ

આશા નહિ અરે વિશ્વાસ છે વધશે સમાજમાં 
શૈક્ષણિક ગુણવતાની ચાહ 

ગુજરાતી સમાજ સેવાઅર્થે લોકો તમને કહેશે 
વાહ શાહ સાહેબ વાહ  

આવ્યો આ સુ-અવસર કરજો ન્યાય સમાજમાં 
વગર રાખ્યે કોઈ દાહ

સોળ સમાજનાં પ્રતિનિધિ ને દરેક સમાજ કહશે 
પધારો પ્રિય દિવાકર શાહ 

પધારો પ્રિય દિવાકર શાહ 

સપ્રેમ... સાદર.... 

 સીએ. જયેશ ભાઈ સોની 
માનદ મંત્રી , ગુજરાતી સાહિત્ય પરિષદ ઈન્દોર

તા.17-02-2014 

Wednesday, 5 March 2014

પંચ તત્વ

પંચતત્વ

જળ, અગ્નિ, વાયુ, પૃથ્વી અને આકાશ
જળ વર્ષાથી વરસે છે
જળ નો રંગ નિરંગ હોય છે
જળ વેગ વન હોય છે 
જળ સંસાર ની પનચોતેર ટકા વસાહત અને સમસ્ત જીવ પર છવાયેલ છે
સંસાર ની શુદ્ધિ જળ સિવાય શક્ય નથી
તન ની શુદ્ધિ જળ  સિવાય શક્ય નથી
જળ માનુષ ને સંતોષે છે
જળ વગર સૃષ્ટિ ની કલ્પના શક્ય નથી
જળ નો વપરાશ ક્યાં ક્યાં છે
વિચારો કે જળ નથી
અને તેના વગર તમે શું શું નથી કરી શકતા......

અગ્ની ની એક પ્રકાશ પુંજ સૂર્યથી નીકળે છે
પ્રકાશ પુંજ નો રંગ નીરંગ હોય છે
પણ પ્રકાશ પુંજ માં સાત કલર હોય છે 
અગ્નિ ની જ્વાલા લાલ અને નારંગી કલર ની  હોય છે  
અગ્નિ વેગવાન હોય છે 
અગ્ની સંસાર ની શુદ્ધિ કરે છે 
અગ્નિ સમસ્ત જીવ અને સંસાર ના સમસ્ત પદાર્થ ને પોસે છે
અગ્નિ જીવ ને સંતોષે છે
અગ્નિ વાતાવરણ ને શુદ્ધ કરેછે
અગ્નિ વાયુ ને શુદ્ધ કરેછે
પ્રકાશ પુંજ નો રંગ નીરંગ હોય છે 
અગ્નિ વગર ની કલ્પના કરો
અને તેના વગર તમે શું શું નથી કરી શકતા......
વાયુ આકાશ તત્વની અંદર વેગ થી ફરે છે 
વાયુ સમસ્ત પદાર્થ કે તરલ ને વેગ આપે છે 
વાયુ અવાજ નો સંચાર માધ્યમ છે 
વાયુ નીરંગ છે 
વાયુ સ્પર્શ હીન છે 
વાયુ વિના જીવ સૃષ્ટિ જીવીના શકે
વાયુમાંનું  ઓક્શીજન સમસ્ત સૃષ્ટી નું પાલન કરેછે 
વાયુ સૃષ્ટિના સમસ્ત ગેસ ની ગતિ પ્રદાન કરેછે 
વાયુ વાતાવરણ ની શુદ્ધિ કરેછે 
અગ્નિ કે જળ વાયુ થીજ વેગવાન બને છે 
પ્રથ્વી સમસ્ત જીવો નો ભાર પોતા પર વહન કરે છે
જળ અગ્નિ અને વાયુ ને પોતાના આવરણ માં સમાવી ને રાખે છે 
પૃથ્વી સમસ્ત જીવો માટે ખાદ્ય પ્રદાન કરે છે
પ્રથ્વી ગતિમાન છે 
પ્રથ્વી ની ગતિ થી વિવિધ મોસમ બને છે 
પ્રથ્વી ની ગતિ થી સૂર્ય અને ચંદ્રમાં પોતાના પ્રભાવ સૃષ્ટિ પર છોડે છે 
પ્રથ્વી જળનો સંપૂર્ણ ભાર જીલે છે 
સમસ્ત વાતાવરણ નું નિર્માણ પૃથ્વીમાં  થાય છે 
સમસ્ત જીવ જળ અગ્નિ વાયુ અને આકાશ નો પ્રભાવ પૃથ્વી પર અનુભવે છે 
આકાશ એક ખાલી તત્વ છે 
આકાશ નીરંગ છે 
આકાશ પૃથ્વી ની અંતર્ગત રચેલું છે 
આકાશ ની અંતર્ગત વાયુ વિચરણ કરે છે 
આકાશ ચલ અચલ અને જીવ સૃષ્ટી ને હરવા ફરવા ની મોકળાશ આપે છે 
આકાશ વાતાવરણ ને પોતાની અંદર સમાવેશ કરે છે
આકાશ જળ અગ્નિ અને વાયુ ને ગતિમાન રાખવા ખાલી જગા આપે છે 

સૃષ્ટિ નું નિર્માણ પંચતત્વથી થયું છે
પાંચે તત્વ પવિત્ર છે 
પાંચે તત્વ ઈશ્વરના વાહક છે
પાંચે તત્વ પ્રકૃતિ છે
પાંચે તત્વ ઈશ્વર છે    

 :પરિકલ્પના અને લેખન :
સીએ જયેશ સોની ઈન્દોર
9425062617




Wednesday, 19 February 2014



ગુજરાતી સાહિત્ય પરિષદ ઈન્દોર



સમસ્ત ગુજરાતીભાષી ભાઈઓ અને બહેનો, 



"માતૃ ભાષા દિવસ ની પૂર્વ સંધ્યા પર આપણી ગુજરાતી માતૃ ભાષા ને યાદ કરતા 

તા 20-02-2014 ના રોજ સાહિત્ય સભા નું આયોજન કરવામાં આવેછે 
સ્થાન: હિન્દી સાહિત્ય સમિતિ આર.  એન. ટી.  માર્ગ ઈન્દોર
સમય : સાંજે 7.00 વાગ્યા થી...


ઇષ્ટ મિત્રો સાથે પધારશો....... 



નિવેદક :



ડૉ દિવાકર શાહ                 જીતેન્દ્ર ભાઈ દવે 

સીએ. જયેશભાઈ સોની      ઉમેશભાઈ પારેખ
તથા સમસ્ત સદસ્યગણ 



'વિશ્વ માતૃભાષા દિવસ ની પૂર્વ સંધ્યા પર આપણી ગુજરાતી માતૃ ભાષા ને યાદ કરતા' પર સભા : 


તા 20-02-2014 ના રોજ સાહિત્ય સભા નું આયોજન  
સ્થાન: હિન્દી સાહિત્ય સમિતિ આર.  એન. ટી.  માર્ગ ઈન્દોર

સમય : સાંજે 7.00 વાગ્યા થી...

આજની સાહિત્ય ગોષ્ઠી માં નિમ્ન સભ્ય ઉપસ્થિત રહ્યા :

ડો દિવાકર શાહ , સીએ જયેશ સોની, પ્રો.ઉમેશ પારેખ, રમણીક    
ભાઈ સોની , શ્રીમતી  સંધ્યા બેન દવે , પ્રફુલ ભાઈ તુરખીયા, અરવિંદ ઓજા  વિગેરે 

વિશ્વા માતૃભાષા દિવસના ઉપલક્ષે સભા નું સંચાલન કરતા સંધ્યાબેન  દવે દ્વારા પોતાના મધુર કંઠ થી ગુજરાતી ગીત 'પાંદડું લીલું ને રંગ રાતો ' ની સુંદર મજાની જમાવટ કરી , રમણીક ભાઈ સોની દ્વારા 'શિવાજી નું હાલરડું' માટે સ્વર આપ્યો, પ્રફુલ ભાઈ તુરખીયા દ્વારા ગુજરાત સરકાર દ્વારા હાલ માં વદોદરા શહર માં    બસ સ્ટેન્ડનું  અધતન નવ નિર્માણ  થયું તેની વિગત જણાવવામાં આવી તેમજ શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત માં થયેલ વિકાસ ની જાણકારી આપી , તેમજ ઉમેશ ભાઈ પારીખ દ્વારા માતૃભાષા અને પરભાષા માં અંતર નું વિવેચન કરવામાં આવ્યું અને 'અંધાડીમાં નો કાગળ' નામક માર્મિક કાવ્ય પાઠ કરવામાં આવ્યો , જયેશ ભાઈ સોની દ્વારા નવ શ્રી ગુજરાતી સમાજ ઈન્દોરના નવ-નિર્વાચિત અધ્યક્ષ ઉપર સુંદર કવિતા રચીને પાઠ કરવામાં આવ્યો, તેમજ તેમની કાવ્ય રચનાની વિશિષ્ટ શૈલીથી 'મરચા' ઉપર 'મરક મારક મરચું થાય, મસાલામાં સિરમોર જણાય'  કવિતા રચી ને સભ્યો ને સંભળાવવામાં આવી. ડો દીવાકર શાહ દ્વારા માતૃ ભાષા ઉપર એક નાનકડી વાર્તા જેમાં કોઈ વ્યક્તિ ગમે એટલી ભાષા જાણે પણ સંકટ સમયે ફક્ત માતૃભાષા જ બોલે અને એજ એની સાચી ઓળખ હોય છે, સભા ના અંતમાં સચિવ જયેશ સોની દ્વારા દરેક પ્રસ્તુતિ નું વિવેચન કરી ને અભાર માનવામાં આવ્યો
અહેવાલ :

 સીએ   જયેશભાઈ સોની         
 માનદ મંત્રી સાહિત્ય પરિષદ 



ગુજરાતી સાહિત્ય પરિષદ ઈન્દોર
113, શ્રી વર્ધન, 4, રવીન્દ્ર નાથ ટેગોર માર્ગ, ઈન્દોર (મ.પ્ર )
મો .94250 62617
_________________________________________________________________________________

પરમ આદરણીય શ્રી રઘુવીરભાઈ ચૌધરી,
 raghuveer choudhary માટે છબી પરિણામ

વડીલશ્રી,

               આપશ્રી ને સાહિત્યનો સર્વોચ્ચ પુરુસ્કાર 'જ્ઞાન પીઠ પુરુસ્કાર' થી નવાજવામાં આવ્યા છે એ જાણી ખુબજ પ્રસન્નતા થઇ. આ પ્રસંગે ગુજરાતી સાહિત્યના ગૌરવને નવી ઉંચાઈ પ્રાપ્ત થઇ છે અને આપના આ વિશાળ સમ્માન સાથે ગુજરાતી સાહિત્યથી મુલાકાત રાખતા  તમામ વ્યક્તિ વિશેષ પણ સમ્માનિત થયા છે.  

              આપને વધાઈ..... ખુબ-ખુબ વધાઈ.
             અમે હર્ષ ની લાગણી અનુભવીએ છીએ.       

આપના શુભેચ્છુક,
વતી, ગુજરાતી સાહિત્ય પરિષદ ઈન્દોર 



પ્રફુલ તુરખીયા               સીએ. જયેશ સોની                 ડૉ . દિવાકર શાહ 
પ્રમુખ                                  માનદ મંત્રી                              પૂર્વ પ્રમુખ 

તા.  05-01-2016, ઇન્દોર 






Friday, 7 February 2014

'પણ ગુજરાતી સમાજ એક'


'પણ ગુજરાતી સમાજ એક'



આ તારી પેનલ આ મારી પેનલ 
પણ ગુજરાતી સમાજ એક 

કોણ જૈન,પટેલ, સોની કે શાહ 
સમાજ તો તમારો એક 

છે નોખા-અનોખા સમાજ 
પણ ભાષા સવની એક 

આ તારો માણસ આ મારો 
પણ સેવા કરવાનો હેતુ એક 

વેર ના કરશો ચુનાવમાં કેમકે 
દર પ્રસંગે જમશું ભાણે એક 

એક બીજા ને માન આપશો 
સમાજ હિત ની રાઈ બનાવજો એક 

આ એક ગુજરાતી સમાજ 
એના વાવટા ન બનાવશો અનેક....

એના વાવટા ન બનાવશો અનેક..... 

નિવેદક અને રચના :
સીએ. જયેશ ભાઈ સોની , ઈન્દોર
મો. 9425062617
તા. 07/02/2014


Saturday, 1 February 2014

आरोग्यना सुत्रो

आरोग्यना सुत्रो


जे खाय भाजी, तेनी तबियत ताजी.



जे खाय मग, तेना जोरमा चाले पग.



जे पीवे बीडी, ते चढे रोगोनी सीडी.



तुलसीना पान, दिलमा लावे जान.



शियारामा तल, शरीर करे खडतल.


चा ना बदले चणा, तो जीवे घणा.


खाडना बदले गोर, तो हाथमा आवे जोर.


ब्रेड अने पाउ, तबियत करे चाउ.


भेरपुरी ने भाजीपाउ, फमरो कहे हु तने खउ.


लीली भाजीनु शाक, जल्दी उतारे थाक.


आमराने जामफर, आरोग्य राखे सफर.


जो खाय वासी भजिया तो पेटमा थाय कजिया.

14 hours ago

ત્યારે તો વહેછે કવિતા નું ઝરણું

'ત્યારે તો વહેછે કવિતા નું ઝરણું'

તારું હ્રદય કોમળ છે
ત્યારે તો વહેછે કવિતા નું ઝરણું

જયારે જોવે પ્રેમ લાગણી
ત્યારે તો ઊગેછે સ્નેહની અરુણા
જયારે લાગે પ્રેમ માં ઠોકર
ત્યારે તો ઉપડે છે દર્દની કણસ
જયારે પડે વિરહની રાહ
ત્યારે તો વધે છે અંતરમાં તડપ
મો.9425062617                                          :કોન્સેપ્ટ અને રચના 
09/01/2014,                                                  જયેશ સોની, ઈન્દોર


Friday, 31 January 2014

स्वयं सिद्धम् , स्वयं कल्याणम्

स्वयं सिद्धम् , स्वयं कल्याणम्  

तेरा नसीब अच्छा नही, ये तुजे किसने कहा ?
है नसीब में आडी लकीरे ये तुजे किसने कहा?

तेरा नसीब किसने लिखा है ,तुजे पता है ?
तू जिसको कोसता वो कौन है तुजे पता है?

तेरे नसीब का हर पहलु तूने लिखा है
तेरे नसीब कि हर लकीरे तूने खींची है 

तेरे अंतर को पूछ तूने क्या क्या किया
तेरे मन से प्रथकरण करले तेरे करम   

तेरे परिणामो के लिए तू ही है जवाबदार
तू ईश्वर नाम कि संस्था को दोष मत दे  

तेरे आत्मविश्वाश को ठेस मत पहूँचाना
तेरे अंदर के ईश्वर को ठोकर मत मरना  

तेरी सहाय के लिए ईश्वर ने तुजे ही भेजा है
तू स्वयं को पहचान , तेरी मदद खुद कर  

तेरे विश्वाश में जग है, तेरा आधार है
उठ तेरे मनको जित ले, जिनेंद्रिय हो!

वही है.…

स्वयं सिद्धम् , स्वयं कल्याणम्  

   
रचना :
सीए. जयेश सोनी 
९४२५०६२६१७
३१-०१-२०१४, इंदौर

સ્વયં સિદ્ધમ, સ્વયં કલ્યાણમ

स्वयं सिद्धम् , स्वयं कल्याणम्  

સ્વયં સિદ્ધમ, સ્વયં કલ્યાણમ  


તારું નસીબ સારું નથી, એ તને કોને કહ્યું 
છે નસીબમાં આડા લીટા,એ તને કોને કહ્યું

તારું નસીબ કોને લખ્યું છે, તને ખબર છે 
તું જેને કોસે છે એ કોણ છે, તને ખબર છે  

તારા નસીબનાં દરેક પહેલું તે લખ્યા છે 
તારા નસીબ ની દરેક લીટી તે લખી છે 

તારા જ અંતર ને પૂછી જો તે શું શું કર્યું  
તારા મનથી પ્રથકરણ કરીલે તારા કાર્ય

તારા પરિણામ માટે તુજ  જવાબદાર છે 
માટે ઈશ્વર નામ ની સંસ્થા ને દોષ ના દે

તારા આત્મવિશ્વાસને ઠેસ ના પહુંચાડતો 
તારા અંદરના ઈશ્વર ને ઠોકર ન મારતો 

તારી સહાય માટે ઈશ્વરે તનેજ મોકલ્યો છે 
તું પોતાને જ ઓળખ , તારી મદદ ખુદ કર

તારા વિશ્વાસમાં જગ છે, તારો મદાર છે 
ઉઠ તારા મનને જીતી લે, જીનેન્દ્રીય થા!
એજ છે.....  
" સ્વયં સિદ્ધમ, સ્વયં કલ્યાણમ " 
   
રચના : 
સીએ. જયેશ સોની
9425062617
31/01/2014, ઈન્દોર 

Saturday, 18 January 2014

वैश्य सोशल ग्रुप के समस्त सदस्यो को विनम्र सूचना

वैश्य सोशल ग्रुप के समस्त सदस्यो को 
विनम्र सूचना 
गत वर्ष सदस्यो ने आनंद किया, 
६ प्रोग्राम का जमके लुफ्त लिया

सदस्योंकी इंक़ुआरी है नये बनाने कि बारी है 
वैश्य में नई तैयारी है नये प्रोजेक्ट कि बारी है 

जोडो सबको प्यार से वैश्य के संसार में 
स्वागत है आपके मित्रो, स्नेहीजनो का 

ले शपथ करेंगे सब मिलकर धमाल 
पहूँचेगा वैश्य आंदोलन कर कमाल 
   
दे देवे नाम अपनो के करेगे प्रोग्राम  चकाचक 
अनुरोध है आपसे दिनाक ३०-०४-२०१४ तक 
धन्यवाद 
आपके 
सीए. जयेश अलका सोनी 
चेयरमैन 
वैश्य सदस्य अभियान कमिटी