ગુજરાતી સાહિત્ય પરિષદ,ઈન્દોર
પ્રિય સાથીયો,
સાહિત્ય પરિષદ ના સમસ્ત મિત્રો ને દિવાળી અને નુતનવર્ષાભિનંદન। .......
સાહિત્ય સભા (ગોષ્ઠી) માં આપ સર્વે ની પ્રતીભાગીતાથી ખુબજ આનંદ થાય છે, હાલ પરિષદની સ્થાપના બાદ આપણે કુલ આઠ સભા કરી છે. વિષય વિશેષ માં આપણે 'ગાંધી અને સાહિત્ય' ની સભા ખુબજ યાદગાર બની.
એજ પરંપરામાં વિષયનો ચુનાવ કરીને તેના પર તય્યારી કરી સભા કરવાનો પ્રસ્તાવ હર્ષ ધ્વની થી પાસ થયો હતો.
તા. 07-12-2013 શનિવારે
સ્થાન: હિન્દી સાહિત્ય સમિતિ હાલ
સમય: સાંજે 6.30 વગ્યા થી
ના રોજ સહિત્ય સભા નું આયોજન કરવા માં આવે છે.
આપણી સાહિત્ય રચના ગદ્ય અથવા પદ્ય કોઈ પણ રસ સાથે સઆનંદ પ્રસ્તુત કરશોજી,
આપનાથી વિશેષ અનુરોધ છે કે સપત્નીક, વાહલા મિત્રો સાથે સભામાં સમયસર શિરકત કરશો.
સ્વાગત છે.
આપના,
ડૉ .દિવાકરભાઈ શાહ જીતેન્દ્રભાઈ દવે
પ્રમુખ ઉપપ્રમુખ
સીએ. જયેશભાઈ સોની
માનદ મંત્રી
ઉમેશ ભાઈ પરીખ સંજય ભાઈ દેસાઈ ભીમજી ભાઈ પટેલ પ્રફુલ ભાઈ તુરખીયા
મહેશ ભાઈ શર્મા વનરાજ સાલવી
કન્હૈયા લાલ ઠક્કર નિમેશ કોઠારી
શ્રીમતી સંધ્યા બેન દવે
ગુજરાતી સાહિત્ય પરિષદ ઈન્દોર
5-6,'અવની એજેન્સી',દવા બાઝાર, આર એન ટી માર્ગ ઈન્દોર
___________________________________________________________________________________
ડૉ .દિવાકરભાઈ શાહ
પ્રમુખ
જીતેન્દ્રભાઈ દવે
ઉપપ્રમુખ
સીએ. જયેશભાઈ સોની
માનદ મંત્રી
વનરાજ સાલવી
કોષાધ્યક્ષ
કાર્યકર સભ્ય :
ઉમેશભાઈ પરીખ
સંજયભાઈ દેસાઈ
મહેશભાઈ શર્મા
ભીમજીભાઈ પટેલ
પ્રફુલભાઈ તુરખીયા
નિમેશ કોઠારી
કન્હૈયાલાલ ઠક્કર
શ્રીમતી સંધ્યા દવે