Thursday, 21 November 2013

અટલ વિશ્વાસ છે બીજેપી કરશે કોંગ્રેસ પર અંતિમ વાર



// અટલ વિશ્વાસ છે બીજેપી કરશે કોંગ્રેસ પર અંતિમ વાર \\



સ્વાગત છે આપનું ઈન્દોર આંગણે ભારતભાઈ પરમાર 
અટલ વિશ્વાસ છે બીજેપી કરશે કોંગ્રેસ પર અંતિમ વાર 


કેન્દ્રનાં નહિ ચાલે હવે જનતા-જનાર્દન પર અત્યાચાર 
ભારતીય જન કહે છે બીજેપીથી અમારો વિકાસ સંસાર 

બીજેપીની જીત નિશ્ચિત છે કોંગ્રેસ જુવે છે પોતાની હાર 
કારણ કે મોદીજી એ ખોલી છે ઓજસ્વી વાણી ની કટાર 


હવે નહિ થઇ શકે કોલસા, 2જી કે ચારા ના ખોટા કરાર 
મોકલશે નરેન્દ્ર ભાઈ કેન્દ્રના અપરાધી ને જેલનાં દ્વાર 

એ નવ-યુગનો ઉદય થશે ને ભ્રષ્ટાચારનો થશે સંહાર   
અંતિમ આશા જન-જનની વોટ શક્તિ કરશે બેડોપાર



રચના : સીએ , જયેશ ભાઈ સોની 

ઈન્દોર
મો. 09425062617

Saturday, 16 November 2013

સાદ સુખી થવા ના નિયમો શીખો

સાદ સુખી થવા ના નિયમો શીખો

પ્રથમ સોપાન : સદા પત્નીનાં  વખાણ કરો ......

દા.ત.

મારી પત્ની તમારી પત્ની જેવી દેખાવમાં નથી
કેમ કે બે વ્યક્તિ એક જેવા ન હોય અને તમે મેકપ નો સમાન નથી લેતા

મારી પત્ની તમારી પત્ની જેવી રસોઈ નથી બનાવતી
કારણ કે મેં  તેને રસોઈ નથી શીખવાડી

મારી પત્ની તમારી પત્ની થી વધુ વજનદાર છે
કારણ કે તમે તમારી પત્ની ને સરખું જમવાનું નથી આપતા

મારી પત્ની તમારી પત્ની થી ઓછો  ગુસ્સો કરે છે
કારણ કે તમે વધુ ભૂલો કરો છો

મારી પત્ની તમારી પત્ની થી વધુ ઘર સાફ રાખે છે
કારણ કે તમારું ધ્યાન ઘર કરતા બાજુ વાળી પર વધુ હોય છે

આવતા અંક માં આગળ ......સાદ સુખી થવા ના નિયમો શીખો ....

આપનો .......
સદા સદા ....જયેશ સોની 'જઈશ '

   

મહામંડળનાં ચુનાવ વિષે : ચુનાવ એ સમાજ સેવા નું માપદંડ નથી

જાગૃતિ માં પ્રકાશનાર્થ ,

મહામંડળનાં  પ્રમુખશ્રી ને સાધુવાદ સાથે સાદર,

"ચુનાવ એ સમાજ સેવા નું માપદંડ નથી"
  • જીત અને હાર એ એકજ સિક્કાનાં બે પહેલુ છે, ફક્ત જોવા માં અંતર છે  
  • જે જીતે છે એ સમાજ (જન)ની સેવામાં છે,
  • જે હારે છે એ પણ સમાજની સેવા એવા વ્યક્તિ થી વધુ  કરે છે જેને  ચુનાવમાં પણ ભાગ નથી લીધો.
  • ચુનાવ માં હારેલા વ્યક્તિના અનુભવ નો લાભ સમાજે લેવોજ જોઈએ અને ચુનાવ એ સમાજ સેવાનું માપદંડ નથી, ફક્ત મતભેદ હોય તેને મનભેદમાં ન ગણાવો જોઈએ.
  • દરેક વ્યક્તિ, જે સમાજ, વ્યક્તિ, નિ:સહાય, અશક્ત , બીમાર, જરૂરતમંદની નિસ્વાર્થ સેવામાં છે તે હમેશા વિજેતા છે.
  • સમાજે દરેક વ્યક્તિ જે જીતે અથવા હારે તેને સમ્માન આપી ને , સેવા - કલ્યાણ યોજના કાર્ય માં સાથે લેવા જોઈએ.
  • સેવાનું અભિમાન રાખવાની ઇચ્છાં ફક્ત મનમાં રાખો જીભ પર નહિ.
  • " સર્વ કાર્ય પ્રભુને અર્પિત કરતા જાઓ સદાય સમાજમાં સમ્માન મળશે"
     ● વડિલોએ યુવાઓનો સાથ લઇ ને 
          સમાજહિતનાં રચનાત્મક પ્રોજેક્ટ                તૈયાર કરવા જોઈએ. 

એજ શુભકામના  સાથે .........મહામંડળ ના સમસ્ત પદાધિકારી અને મહાસમિતિ ના સભ્ય ને જયશ્રીકૃષ્ણ ,જય સ્વામિનારાયણ... 

સીએ. જયેશભાઈ પોપટલાલ સેજપરા 

ઈન્દોર
મો. 9425062617








   

Tuesday, 5 November 2013

दीपावली व नव-वर्ष कि बेला पर

दीपावली व  नव-वर्ष कि बेला पर 
जग-मग जग-मग ज्योत जली, उजाला है चहुँ ओर
दीपपर्व  पर चारो ओर,मनवा मन कि आँखे खोल। 
घर आंगन को साफ किया, इंतज़ार हर दिशा कि ओर
समय क्या हे ,लक्ष्मीजी को आना है,अंधियारा को ओढ़
मीठे मीठे पकवान बने है, ले प्यार का स्वाद निचोड़
सरस्वती जिव्हा पर है,  प्यारे दिल से दिल को जोड़। 
फटाके कि धूम मची है, शोर नहीं ये ,दी आवाज डोल 
जगह जगह है ये धमाल, नये साल के स्वागत बोल। 
जुककर आशीर्वाद ले लो, सब बड़े है  हमारे अनमोल
जीवन में हर साल हमारा,यारो जावे तरक्की कि ओर। 

रचयता : सीए. जयेश सोनी, इंदौर 
दि। ०६ -११-२०१३