Friday, 27 September 2013

Questions about Mahatma Gandhi

"ગાંધી જયંતી પર વિશેષ " 

1. ગાંધી ના સત્ય ની શું પરિભાષા છે। તેઓ સત્ય માટે ક્યારે અને કેવી રીતે પ્રેરિત થયા હતા। 

2. ગાંધી ના અહિંસા ની શું વ્યાખ્યા છે, અહિંસા થી આજાદી કેવી રીતે મેળવી ?

3. ગાંધી ના ક્યાં વિચારો થી તમે પ્રેરીત થયા છો? શું કામ?

4. આજાદી ની પરિકલ્પના ગાંધી માટે શું છે?

5. તમને ગાંધી કેમ પસંદ છે?

6. ક્યારે મહાત્મા તરીકે કોઈ વ્યક્તિ નામાંકિત/ખ્યાત  થઇ શકે છે ?

7. ગાંધી બાપુ થી આજ ના સંત અને બાપુ ને તમે કેવી રીતે નોખા તારવી  છો?

8. ત્યાગ અને બલિદાન માટે કેવા વિચારો કે પ્રતિબદ્ધતા ગાંધી તમે મેળવી શકો છો?

9. ગાંધી ની કોઈ એવી ઘટના કે દ્રશ્ય જે તમને તેમનું ગાંડપણ થી સરખાવી શકો છો.

10.ગાંધી માટે સવચ્છતા  શુ કામ અનિવાર્ય હતી.?

11. દેશ ના વર્તમાન રાજનૈતિક પરિદ્રશ્ય માં ગાંધી ની વિચારધારા કેટલા હદ સુધી સાર્થક છે?

12. તમારા દેશ માં ગાંધી ના થયા હોત તો દેશ ની આજાદી માટે ની ચળવળ માં શું ઘટિત થઇ શકત ?

13. ગાંધી ની મનોસ્થિતિ કે ગાંધી કઈ રીતે કોઈ સમસ્યા ઉપર વિચાર કરતા જે થી દેશ ની તે સમય ની
     અગણિત જટિલ સમસ્યા ને તેમને ઉકેલ લાવી આપ્યો।

14. ગાંધી નું સ્વાસ્થ્ય પ્રત્યે નું સભાનતા જેમાં પાણી , ખોરાક, ઉપવાસ , માટી, બ્રહ્મચર્ય  વિગેરે માટે આપનાં વિચારો.

 આપના જવાબ મને અવશ્ય પોસ્ટ અથવા કમેન્ટ કરશોજી



સીએ। જયેશ સોની  ઈન્દોર 
9425062617


No comments:

Post a Comment