Saturday, 10 August 2013

'ક' મારો કક્કા નો


'ક' મારો કક્કા નો

કિસ્મત થી 'ક' કક્કા નો કાલો  છે,
કરમ માં કોલસા હોય તો, કોહિનૂર ક્યાંથી કળે. 

કવિ પર કવિતા નો કરજ છે,
કૌવત ન હોય તો, કરમ પર કાતર ફરે.

કંદોરો કમર નો કામણ છે,
કાળો કેશવના હોયતો, કોમળ કમળ ક્યાંથી ખીલે.

કસુંબી શૂરાઓ નો કલર છે,
કાતર જીભ હોય તો, કુતરું કારણ વગર કરડે.

કુરુપતા જીવન નું કઠણ છે,
કારણ કરજ હોય તો, કજીયો કરવત બને.    



યતા : સીએ. જયેશ સોની, ઈન્દોર
mobile 94250 62617


     

No comments:

Post a Comment