Saturday, 10 August 2013

તો ખબર પડશે!



તો ખબર પડશે!

સુ:ખ ની પરિભાષા શું છે? 
એક વાર દુ:ખી થઈશ તો ખબર પડશે 

પ્રેમ એટલે શું છે ?
એક વાર તિરસ્કૃત થઈશ તો ખબર પડશે

માન નો સ્વાદ કેવો છે?
એક વાર અપમાનિત થઈશ તો ખબર પડશે 

વહાલ કેમ વરશે ?
એકવાર બાળકને ખોળામાં લઈશ તો ખબર પડશે 

આંસું કેમ પડે છે ?
એકવાર આઘાત લઈશ તો ખબર પડશે

જ્ઞાન એટલે શું છે?
એકવાર અનુભવ લઈશ તો ખબર પડશે       
રચયતા : સીએ.  જયેશ સોની, ઈન્દોર મો.94250 62617 

No comments:

Post a Comment