શ્રી દિવાકર શાહ
અધ્યક્ષ , શ્રી ગુજરાતી સમાજ ઈન્દોર
* * *
ચુંટાયા અધ્યક્ષ ને છે તહે દિલથી સ્વાગત
આપનું ભાઈ દિવાકર શાહ
છો આપ અધ્યક્ષ તો ગુજરાતી સમાજને
મળશે હવે નવી નવી રાહ
આશા નહિ અરે વિશ્વાસ છે વધશે સમાજમાં
શૈક્ષણિક ગુણવતાની ચાહ
ગુજરાતી સમાજ સેવાઅર્થે લોકો તમને કહેશે
વાહ શાહ સાહેબ વાહ
આવ્યો આ સુ-અવસર કરજો ન્યાય સમાજમાં
વગર રાખ્યે કોઈ દાહ
સોળ સમાજનાં પ્રતિનિધિ ને દરેક સમાજ કહશે
પધારો પ્રિય દિવાકર શાહ
પધારો પ્રિય દિવાકર શાહ
સપ્રેમ... સાદર....
સીએ. જયેશ ભાઈ સોની
માનદ મંત્રી , ગુજરાતી સાહિત્ય પરિષદ ઈન્દોર
તા.17-02-2014
Gujarati Samaj Adhyaksh
ReplyDelete