કોઈ મને પૂછે તમે કોણ છો?
જોઈ ને મારા તરફ!!!
હું નથી ઓળખ તો જો મને
તો તને હું શું કહું.
કોઈ મને પૂછે તારુ જીવન શું છે?
ઉપર જોઈ ને કહું કે!!
આપ્યું હતું શું, ને, જો શું નીકળ્યું
તો તને હું શું કહું.
જોઈ ને મારા તરફ!!!
હું નથી ઓળખ તો જો મને
તો તને હું શું કહું.
કોઈ મને પૂછે તારુ જીવન શું છે?
ઉપર જોઈ ને કહું કે!!
આપ્યું હતું શું, ને, જો શું નીકળ્યું
તો તને હું શું કહું.
કલમ. થી. જયેશ સોની
No comments:
Post a Comment