એક હોયતો બીજાની ખબર પડે !
જીવન તો જીવવા જેવું છે પણ જોગ તો લેવા જેવો છે
પ્રેમ તો કરાવા જેવો છે અને તિરસ્કૃત પણ થવા જેવું છે
આશાતો કરવા જેવી છે સાથે નિરાશા તો જોવા જેવી છે
આનંદ તો કરવા જેવો છે ત્યારે ક્રોધ તો થવા જેવો છે.
સુખ તો માણવા જેવું છે અરે દુ:ખ તો લેવા જેવું છે
સ્નેહ તો કરવા જેવો છે તેમજ ડંખ લીધા જેવો છે. \
સંગ તો કરવા જેવો છે સામે જુદાઈતો થવા જેવી છે
આરામ તો કરવા જેવો છે તો તાણ પણ લેવા જેવી છે
કલમકાર :
- જસો
29-04-2016
m 9425062617
No comments:
Post a Comment