Saturday, 16 November 2013

મહામંડળનાં ચુનાવ વિષે : ચુનાવ એ સમાજ સેવા નું માપદંડ નથી

જાગૃતિ માં પ્રકાશનાર્થ ,

મહામંડળનાં  પ્રમુખશ્રી ને સાધુવાદ સાથે સાદર,

"ચુનાવ એ સમાજ સેવા નું માપદંડ નથી"
  • જીત અને હાર એ એકજ સિક્કાનાં બે પહેલુ છે, ફક્ત જોવા માં અંતર છે  
  • જે જીતે છે એ સમાજ (જન)ની સેવામાં છે,
  • જે હારે છે એ પણ સમાજની સેવા એવા વ્યક્તિ થી વધુ  કરે છે જેને  ચુનાવમાં પણ ભાગ નથી લીધો.
  • ચુનાવ માં હારેલા વ્યક્તિના અનુભવ નો લાભ સમાજે લેવોજ જોઈએ અને ચુનાવ એ સમાજ સેવાનું માપદંડ નથી, ફક્ત મતભેદ હોય તેને મનભેદમાં ન ગણાવો જોઈએ.
  • દરેક વ્યક્તિ, જે સમાજ, વ્યક્તિ, નિ:સહાય, અશક્ત , બીમાર, જરૂરતમંદની નિસ્વાર્થ સેવામાં છે તે હમેશા વિજેતા છે.
  • સમાજે દરેક વ્યક્તિ જે જીતે અથવા હારે તેને સમ્માન આપી ને , સેવા - કલ્યાણ યોજના કાર્ય માં સાથે લેવા જોઈએ.
  • સેવાનું અભિમાન રાખવાની ઇચ્છાં ફક્ત મનમાં રાખો જીભ પર નહિ.
  • " સર્વ કાર્ય પ્રભુને અર્પિત કરતા જાઓ સદાય સમાજમાં સમ્માન મળશે"
     ● વડિલોએ યુવાઓનો સાથ લઇ ને 
          સમાજહિતનાં રચનાત્મક પ્રોજેક્ટ                તૈયાર કરવા જોઈએ. 

એજ શુભકામના  સાથે .........મહામંડળ ના સમસ્ત પદાધિકારી અને મહાસમિતિ ના સભ્ય ને જયશ્રીકૃષ્ણ ,જય સ્વામિનારાયણ... 

સીએ. જયેશભાઈ પોપટલાલ સેજપરા 

ઈન્દોર
મો. 9425062617








   

1 comment: